37 વર્ષ ના એક પુરુષ દર્દી આવ્યા ત્યારે તેનો ડાબો પગ ટ્રક ના ટાયર નીચે આવી જવાથી ડાબા પગ ના તળિયા નો ભાગ સાવ ચુન્દાયેલો અને તળિયા નો ભાગ ઉચકી ગયેલો હતો. દર્દી ને ઈમરજન્સી મા આઈ.સી.યુ. મા દાખલ કરી તેના પગ માંથી ખુબ જ લોહી નીકળતું હતું તે બંધ કર્યું.

દર્દી આવ્યું ત્યારે તેને ડાબા પગ માંથી સતત લોહી નીકળવાનું ચાલુ હતું.